રવિવારે લધુત્તમ તાપમાન ઘટી 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
મુંબઈ, તા.
30 : મુંબઈના ઉપનગરોમાં ગઈકાલે તાપમાનનો પારો ઘટી 15.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો.
રવિવારે એક જ દિવસમાં છ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાથી નવેમ્બર મહિનામાં ઠંડીએ એક દાયકાનો
રેકોર્ડ તોડી નાખ્યો હતો. 11 વર્ષમાં પહેલી વખત એવું બન્યું હતું. જેમાં નવેમ્બર મહિનામાં
લધુત્તમ તાપમાન 16 ડિગ્રી…..