• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

વેસ્ટર્ન મુંબઈની યુવતીઓનો સેન્ટ્રલ વિસ્તારમાં લગ્નનો નકાર

દરરોજની ચિક્કાર ગિરદીમાં જીવલેણ પ્રવાસ પસંદ ન હોવાનું જણાયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : 31 જાન્યુઆરીએ બદલાપુરમાં સવારે આઠ વાગ્યે લોકલમાંથી પડવાથી 28 વર્ષની ચેતના દેવરુખકરનું કરુણ મૃત્યુ થયું. ચેતનાએ ચાલતી લોકલ પકડવાનો પ્રયાસ કર્યો હતો. લોકલના ડબામાં ચિક્કાર ગિરદી હતી એટલે ચેતના અંદર જઈ ન શકતાં તે ચાલતી લોકલમાંથી પાટા પર પટકાતાં તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને પગલે સેન્ટ્રલ રેલવેમાં દરરોજ….