ભાજપ અને શિવસેનાના નગરસેવકોએ અલગ-અલગ નોંધણી કરાવી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 2
: મુંબઈ પાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં યોજાય
એવી શક્યતા છે ત્યારે તેની ચૂંટણીની તૈયારી પૂર્વે સત્તાધારી પક્ષો-ભાજપે દહિસરના નગરસેવક
ગણેશ ખણકર અને શિવસેનાએ વડાલાના નગરસેવક અમેય ઘોલેની પાલિકામાં જૂથ નેતાપદે નિમણૂક
કરી….