• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

મુંબઈ આસપાસના ક્ષેત્રમાં સીઈઆરથી વિકાસને ગતિ મળશે

મુંબઈ, તા. 2 : નાણાપ્રધાન નિર્મલા સીતારામને રવિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે રૂા. 12.20 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તે હેઠળ મહારાષ્ટ્રમાં જળપરિવહનને પ્રોત્સાહન આપવા અને તેને રાષ્ટ્રીય જળમાર્ગો સાથે જોડવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. પાંચ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા….