• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

અજિતદાદાના અંતિમ સંસ્કાર વખતે રૂા. 30 લાખની ચીલઝડપ

ચિક્કાર ગિરદીમાં હાથની સફાઈ કરનારા સાતની ધરપકડ

મુંબઈ, તા. 2 : રાજ્યના સ્વ. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના અંતિમ સંસ્કાર સમયે બારામતીમાં ભારે ભીડ થઈ હતી. લાડકા નેતાને આખરી વિદાય આપવા મહારાષ્ટ્રના ખૂણા-ખાંચરામાંથી નેતા, કાર્યકર્તા બારામતીમાં આવ્યા હતા. હજારોની આંખોમાં આંશુ હતા, મનમાં દુખની વેદના હતી. જોકે, આવા વિકટ પ્રસંગમાં પણ કેટલાકને તક….