રઝળતા શ્વાનથી લોકેમાં ડરનો માહોલ
મુંબઈ, તા. 2
: ભિવંડી શહેરમાં શેરી શ્વાનના આતંકથી લોકો ત્રાસી ગયા છે. ઈદગાહ વિસ્તારમાં શ્વાનના
કરડવાથી 12 વર્ષીય બાળકનું મૃત્યુ થતાં પાલિકાના કારભાર પર સવાલ ઊભા થયા છે. આ ઘટના
શહેરમાં વધતી જતી શેરી શ્વાનની સમસ્યા તરફ જ નહીં, પરંતુ સરકારી હૉસ્પિટલોમાં જરૂરી
દવાઓ અને સારવારની ઊણપ તરફ પણ….