અજિત પવારનાં પત્નીએ કૉન્સ્ટેબલના ઘરે જઈ સંવેદના વ્યક્ત કરી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 2
: દિવંગત અજિત પવાર સાથે વિમાન-દુર્ઘટનામાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં હતાં એમાં અજિત
પવારના સુરક્ષા રક્ષક પોલીસ કૉન્સ્ટેબલ વિદીપ જાધવનો પણ સમાવેશ હતો. પતિના અવસાનના
દુ:ખ વચ્ચે આજે સુનેત્રા પવારે પોલીસ કૉન્સ્ટેબલ વિદીપ જાધવના ફલટણ તાલુકાના તરડગાવમાં
રહેતા પરિવારની મુલાકાત લીધી….