• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

વિકસિત ભારતના 2047ના વિઝનને સાકાર કરનારું બજેટ : અતુલ ભાતખળકર

ઉત્તર મુંબઈ ભાજપ દ્વારા બજેટની માહિતી અપાઈ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : ભારતીય જનતા પાર્ટી ઉત્તર મુંબઈ પ્રચાર વિભાગે આજે કાંદિવલી પશ્ચિમ સ્થિત લોક કલ્યાણ કાર્યાલય ખાતે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય નાણાપ્રધાનના બજેટ 2026 સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. વિધાનસભ્ય અતુલ ભાતખળકરે સમગ્ર નાણા ઠરાવની વિગતવાર….