વિમાન-દુર્ઘટના સંબંધી કેટલીક અફવાનો પણ ખુલાસો કરાયો
મુંબઈ, તા. 3 (પીટીઆઈ) : મુંબઈથી બારામતી જઈ રહેલું વિમાન બારામતી ઍરપોર્ટ નજીક
તૂટી પડયું હતું એમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય
પ્રધાન અજિત પવાર સહિત પાંચ લોકોનાં કરુણ મૃત્યુ થયાં હતાં. વિમાન તૂટી પડયા બાદ આગ
લાગતાં બધાના મૃતદેહ સળગી ગયા હતા. પ્રાથમિક તપાસમાં અજિત પવારની….