• ગુરુવાર, 05 ફેબ્રુઆરી, 2026

પ્રફુલ પટેલ દિલ્હીમાં વડા પ્રધાન અને ગૃહપ્રધાનને મળ્યા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદીનાં બંને જૂથોના વિલીનીકરણની ચર્ચા ચાલુ છે ત્યારે રાષ્ટ્રવાદીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહની મુલાકાત લીધી હતી. કેન્દ્રમાં સંસદનું અંદાજપત્ર અધિવેશન ચાલુ છે. તે નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભાજપની આગેવાની હેઠળના….