અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9
: સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) અને અૉલ ઇન્ડિયા કિસાન સભા સહિત અન્ય ખેડૂત સંગઠનો
અને ટ્રેડ યુનિયનો ભારત અને અમેરિકા વચ્ચે થયેલા વેપાર કરારનો વિરોધ કરવા માટે 12 ફેબ્રુઆરીએ
વિરોધ-પ્રદર્શન કરશે. કૃષિ ક્ષેત્રને મલ્ટિનેશનલ કૉર્પોરેશનોને વેચી દેવા સામે એસકેએમએ
અમેરિકા સાથે વેપાર કરાર નહીં કરવા….