• શુક્રવાર, 15 મે, 2026

30 જૂનથી મહારાષ્ટ્રમાં એસઆઇઆર

બીએલઓ ઘરે-ઘરે જઇને મતદાર યાદીની ખરાઇ કરશે, રાજકીય પાર્ટીના એજન્ટો મદદ કરશે

મુંબઈ, તા.14 (પીટીઆઇ) : કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા  મતદાર યાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર)ના ત્રીજા તબક્કામાં દેશના 16 રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં થશે, એમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ 9.86 કરોડ મતદાતાઓના ઘરે-ઘરે જઇને ખરાઇ થશે,....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ