• બુધવાર, 20 મે, 2026

માર્ચ-એપ્રિલમાં બ્લડ કૅમ્પ ન યોજાતા મુંબઈમાં લેહીની અછત

શહેરની 12 મુખ્ય બ્લડ બૅન્કોમાં ફક્ત 685 યુનિટ બ્લડ ઉપલબ્ધ

મુંબઈ, તા. 19 : મુંબઈમાં રક્તની અછત વર્તાવા લાગી છે તેથી હૉસ્પિટલો અને બ્લડ બૅન્ક સંચાલકોની ચિંતા વધી છે. અહેવાલ મુજબ સોમવારે 12 મુખ્ય બ્લડ બૅન્કોમાં ફક્ત 685 યુનિટ રક્ત જ ઉપલબ્ધ.....