• મંગળવાર, 26 મે, 2026

હુતાત્મા સ્મારકનું સુશોભીકરણ 28 વર્ષથી થતું નથી

મુંબઈ, તા. 25 : સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના શહીદોની સ્મૃતિમાં બનાવવામાં આવેલા મુંબઈના ઐતિહાસિક `હુતાત્મા સ્મારક'ના સુશોભીકરણનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 28 વર્ષથી આ સ્મારકના સુશોભીકરણ તરફ દુર્લક્ષ થઈ રહ્યું હોવાનો આરોપ `સંયુક્ત મહારાષ્ટ્ર લઢા સ્મૃતિ મંડળ'એ ર્ક્યો છે તથા રાજ્ય સરકાર અને....