મુંબઈ, તા. 25 : હાર્બર લાઈન પર એસી લોકલની ફેરીઓને પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મે મહિનામાં એસી લોકલની વધુ 14 ફેરી શરૂ ર્ક્યા બાદ ફક્ત 15 દિવસમાં પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 65 ટકા જેટલો વધારો થયો છે. સીએસએમટીથી પનવેલ અને વાશી માર્ગના પ્રવાસીઓ એસી લોકલ તરફ વળી રહ્યા....