કોર્ટે થાણેની જર્જરીત સોસાયટીને એનઓસી આપવાનો નિર્દેશ કર્યો
મુંબઈ, તા. 13 : મુંબઈ
હાઈ કોર્ટે થાણેની એક હાઉસિંગ સોસાયટી ફેડરેશનને જર્જરીત થઈ ગયેલી કોઓપરેટીવ હાઉસિંગ
સોસાયટીને વિનાશરત એનઓસી (ના-હરકત પ્રમાણપત્ર) આપવાનો નિર્દેશ આપ્યો છે. ફેડરેશન પાસે
સંપૂર્ણ લેઆઉટની જમીનનું અભિહસ્તાંતરણ હોય તો પણ સંબંધિત સોસાયટીને સ્વતંત્ર રીતે રીડેવલપમેન્ટકરવાનો
અધિકાર હોવાનું.....