• બુધવાર, 29 જુલાઈ, 2026

સીજેપી આંદોલન : અફવાઓ ફેલાવતા વિદેશનાં 500 એકાઉન્ટ્સ પર કાર્યવાહી

મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા `કોકરોચ જનતા પાર્ટી' (સીજેપી)ના આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરી અફવાઓ ફેલાવતા સંગઠિત નેટવર્ક સામે મહારાષ્ટ્ર સાયબર પોલીસે લાલ આંખ કરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવવાના....

ઇ-પેપરના નવા શુલ્ક