• બુધવાર, 29 જુલાઈ, 2026

એફડીએની કાર્યવાહી બાદ મહારાષ્ટ્રમાં દૂધની દૈનિક આવકમાં 7.50 લાખ લિટરનો ઘટાડો

મુંબઈ, તા. 28 : રાજ્યના ડેરી વિકાસ વિભાગના આંકડા મુજબ ફૂડ ઍન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા ભેળસેળિયા દૂધ સામે રાજ્યવ્યાપી કાર્યવાહી બાદ મહારાષ્ટ્રમાં દૂધની સરેરાશ દૈનિક આવકમાં 7,50,000 લિટરથી વધુનો ઘટાડો થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આંકડા સૂચવે છે કે રાજ્યમાં હાનિકારક રસાયણોનો....

ઇ-પેપરના નવા શુલ્ક