હાઈ કોર્ટે સ્થાનિક કોર્ટને કેસ ફાસ્ટ ટ્રેક પર ચલાવવાનો નિર્દેશ આપ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : કલ્યાણ
ડોમ્બિવલી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં 6 જુલાઈએ ડૉક્ટર અને
નર્સિંગ સ્ટાફની મારપીટ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવેલા શિવસેનાના નગરસેવક રમેશ
મ્હાત્રે સહિત ચાર આરોપીને આજે બૉમ્બે હાઈ કોર્ટે શરતી જામીન આપ્યા હતા. કોર્ટે નીચલી
કોર્ટને આ કેસને ફાસ્ટ ટ્રેક પર...