• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

તહેવારોમાં ડીજે; લાઉડ સ્પીકરના ઘોંઘાટ પર મુંબઈમાં પ્રતિબંધ ક્યારે?

ગણેશોત્સવ સહિતના તહેવારોમાં નાગપુરમાં 1 નવેમ્બર સુધી બંધી કરાઈ : પુણેમાં પણ માગણી જોર પર

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રના સૌથી મોટા તહેવાર ગણેશોત્સવ નજીક છે ત્યારે મોટાપાયે તૈયારીઓ ચાલી રહી છે. મુંબઈ અને પુણેના ગણેશોત્સવની દેશભરમાં ચર્ચા હોય છે. આ તહેવાર માથા પર છે ત્યારે પહેલાં માથુ ફાડી નાખે એવો અવાજ કરતા ડીજે અને લાઉડ સ્પીકર પર પુણેમાં પ્રતિબંધ મૂકવાની માગણી કરાઈ રહી છે અને નાગપુરમાં તો....

ઇ-પેપરના નવા શુલ્ક