• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

મુંબઈમાં ઘોંઘાટિયા મ્યુઝિક મામલે સરકારમાં મતભેદ?

તહેવારોમાં ડીજે ઉપર પ્રતિબંધની માગણી જોર પકડે છે, પુણેમાં યોજાઇ રૅલી

શિવસેનાના બે પ્રધાનનાં વેગળા મંતવ્ય, ભાજપ મગનું નામ મરી પાડવા તૈયાર નથી

મુંબઈ, તા. 7 : શિવસેનાના નેતા યોગેશ કદમે જણાવ્યું કે હિન્દુ તહેવારો દરમિયાન મોટા અવાજે વગાડાતા ડીજેના અવાજ બંધ નહીં થાય. તેમણે શનિવારે દહીહંડી કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, તહેવારો રીતે મુંગામંતર......