• મંગળવાર, 08 સપ્ટેમ્બર, 2026

ઓબીસી નેતાઓની પોલીસે અટક કરીને હટાવ્યા

જાલનામાં જરાંગેના આંદોલન સામે પડેલા

જાલના, તા. 7 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં જાલના જિલ્લામાં એક્ટીવિસ્ટ મનોજ જરાંગેએ મરાઠાઓને આરક્ષણ માટે આદરેલા ઉપવાસના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટયા છે જ્યારે જરાંગેના વિરોધમાં ઉપવાસ શરૂ કરનારા ઓબીસી નેતાઓને પોલીસ......