અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : મુલુંડ (પૂર્વ) સ્થિત તાતા કોલોની વિસ્તારમાં પ્રોજેક્ટ અસરગ્રસ્તોના પુનર્વસન અર્થે ચાલી રહેલા ઇમારતના બાંધકામ સ્થળે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. અગ્નિકાંડ દરમિયાન સંભળાયેલા મોટા ધડાકાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. એક પછી એક સાત સિલિન્ડર......