પાલઘર, તા. 8 : (પીટીઆઈ) : પાલઘર જિલ્લાના બોઈસરમાં આવેલા મહાવીરનગર વિસ્તારમાં એક રૂમમાં રહેતા બે પેઈન્ટિંગનું કામકાજ કરતા યુવકો વચ્ચે રસોડાના કામકાજ અને વાસણ સાફ કરવા બાબતે થયેલા ઝઘડામાં એકનું મૃત્યુ થવાની ચોંકાવારી ઘટના સામે આવી હતી. એકે બીજા પર ચાકુથી હુમલો કરવાથી ગંભીર રીતે ઘવાયેલા......