• મંગળવાર, 10 નવેમ્બર, 2026

દિવાળીની રાત્રે 600 એક્યુઆઇ

મુંબઈગરાઓએ ધૂમ ફટાકડા ફોડતા હવાની ગુણવત્તા કથળી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : બૉમ્બે હાઈ કોર્ટ અને મુંબઈ મહાનગરપાલિકા સહિત સૌ કોઈએ ફટાકડા ફોડવામાં સંયમ રાખી મુંબઈને પ્રદૂષણથી દૂર રાખવાની અપીલ કરી હતી, પરંતુ મુંબઈગરાઓએ કોઈની અપીલ કાને ન ધરતા ધૂમ ફટાકડા ફોડયા હતા. ઘણા વિસ્તારોમાં રાત્રે દોઢ-બે વાગ્યા સુધી ફટાકડા ફૂટયા હતા અને રાત્રે દસ વાગ્યા સુધી ફટાકડા ફોડવાના નિયમનું પણ છડેચોક ઉલ્લંઘન થયું હતું. ફટકડાને કારણે રવિવારે સવાર.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ