ધ ઓશન ક્લિનઅપ વધુ નવ લોકેશન્સ પર લગાવશે ઈન્ટરસેપ્ટર, પાલિકા સાથે સાઈન કર્યા એમઓયુ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : પ્લાસ્ટિકને કારણે પર્યાવરણ સામે ગંભીર જોખમ ઊભું થયું છે. ખાસ કરીને નોન-ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે જે કચરાના ઢગલા ખડકી વાતાવરણને દૂષિત કરવાની સાથે ગંદકી ફેલાવે છે, પશુઓ માટે જોખમો ઊભા કરે છે અને આ સાથે દરિયાઈ સંપત્તિ અને દરિયાઈ સૃષ્ટિને પણ.....