• શનિવાર, 19 એપ્રિલ, 2025

સુરતમાં વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

સુરત, તા. 14 : સુરતમાં તહેવારો આવે એટલે વિદેશી દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી શરૂ થઈ જતી હોય છે ત્યારે વધુ એકવાર સારોલી પોલીસે કુંભારિયા ગામ ત્રણ રસ્તા પાસેથી એક ટેમ્પોમાંથી રૂા. 5.83 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સારોલી પોલીસને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ