§ સામાન્ય નાગરિક સામે પણ મિલિટરી અદાલતમાં કેસ ચલાવવાની મંજૂરી
ઈસ્લામાબાદ, તા. 9 : ભારત સાથે યુદ્ધની
સ્થિતિ વચ્ચે પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પોતાની કુખ્યાત આર્મી ચીફ જનરલ આસિમ મુનીરને
છુટ્ટોદોર આપી દીધો છે. પાકિસ્તાની સુપ્રીમે પોતાના નાગરિકો માટે એક ચિંતાજનક ચુકાદો
આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય નાગરિકો ઉપર પણ આર્મી અદાલતમાં કેસ
ચાલી.....