§ પાકિસ્તાની સાંસદનો વીડિયો વાયરલ
નવી દિલ્હી, તા.9 : ભારતે પાકિસ્તાન વિરુદ્ધ
`ઓપરેશન સિંદૂર' શરૂ કરતાં ફફડેલા પાડોશી દેશે બે વખત હુમલાનો પ્રયાસ કર્યો જે ભારતની
એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો હતો. ભારતની વધતી ભીંસ વચ્ચે પાકિસ્તાની વડાપ્રધાન
શાહબાઝ શરીફની ઘરઆંગણે જ ફજેતી થઈ રહી છે. પાકિસ્તાનના સાંસદે શાહબાઝને ડરપોક કહીને
તેમની ઝાટકણી.....