• બુધવાર, 11 જૂન, 2025

સાહસિક નિર્ણયોથી આવ્યા બદલાવ : નડ્ડા

મોદી સરકારનાં 11 વર્ષ

નવી દિલ્હી, તા. 9 : ભાજપના વડપણવાળી એનડીએની સરકારને સોમવારે 11 વર્ષ પૂરાં થયાના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, અમારી સરકારે પૂરી નિષ્ઠા અને સેવાભાવ સાથે દરેક વર્ગના લોકોનું જીવન સરળ......