• શનિવાર, 26 જુલાઈ, 2025

પાકિસ્તાન તમામ મુદ્દે વાતચીત માટે તૈયાર : શાહબાઝ

નવી દિલ્હી, તા. 24 : પાકિસ્તાન તરફથી એક રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. જેમાં પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાન ભારત સાથે તમામ મુદ્દે ગંભીર અને સાર્થક વાતચીત માટે તૈયાર.....