• શનિવાર, 26 જુલાઈ, 2025

આજે ન્યૂ ઝીલૅન્ડ-આફ્રિકા વચ્ચે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલ

હરારે, તા.25 : ન્યુઝીલેન્ડ ટીમ ત્રિકોણીય ટી-20 શ્રેણીના ફાઇનલમાં અપરાજિત રહીને પહોંચી છે. જયાં તેનો સામનો શનિવારે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ થશે. લીગ રાઉન્ડના આખરી મેચમાં ઝિમ્બાબ્વે સામે ન્યુઝીલેન્ડનો 60 રને.....