• શનિવાર, 26 જુલાઈ, 2025

ડ્રૉનથી દાગી લક્ષ્યભેદી મિસાઈલ : ભારતની સૈન્ય શક્તિમાં વધારો

નવી દિલ્હી, તા. 25 : ભારતે રક્ષા ક્ષેત્રમાં એક મોટી ઉપલબ્ધી મેળવતા ડ્રોનથી લોન્ચ થઈ શકતી લક્ષ્યભેદી મિસાઈલ યુએલપીજીએમ-વી3નું સફળ પરિક્ષણ કર્યું છે. આ પરિક્ષણ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન દ્વારા....