• શનિવાર, 26 જુલાઈ, 2025

મહમદ રફીની બાયોપિક બનશે : ઉમેશ શુકલ

પાર્શ્વ ગાયક અને અભિનેતા કિશોર કુમારની બાયોપિક બનવાનું હાલમાં ઘોંચમાં પડયું છે. કિશોરના પરિવારજનો અને ફિલ્મમેકર વચ્ચે કોઈને કોઈ સમસ્યા થતી હોવાથી ફિલ્મ બનાવવાનું અધવચ્ચે અટકી.....