અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 25 : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં ગુરુવારે અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં પ્રેમીએ પ્રેમિકાને ઘાટ પર લઈ જઈ ધક્કો મારી દીધો હતો. ઊંચાઈથી ખીણમાં પટકાતા પ્રેમિકાનું મૃત્યુ થયું. પ્રેમિકા દિપાલી......