મુંબઈ, તા. 25 : તાજેતરમાં ગટારી અમાસની ઉજવણી કરવા બોરીવલી નેશનલ પાર્કમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જેને કારણે ત્યાં મોટા પ્રમાણમાં કચરો તથા પ્રદૂષણ થયું હતું. જેની સામે એક જાગૃતિના પ્રયાસ રૂપે પાટકર.....