નવી દિલ્હી, તા. 25 : કેન્દ્ર સરકાર તરફથી ફરી એક વખત સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સંવિધાનની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને પંથનિરપેક્ષ શબ્દો ઉપર પુનર્વિચાર કરવા કે તેને હટાવવાની સરકારની કોઈ યોજના નથી. મોદી સરકારે સંસદમાં આ વાત કરી છે અને કહ્યું છે કે સંવિધાનની પ્રસ્તાવનામાંથી.....