• શનિવાર, 26 જુલાઈ, 2025

ભારત-યુકે એફટીએથી દેશના કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને સૌથી વધુ લાભ થશે

નવી દિલ્હી, તા. 24 (એજન્સીસ) : ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર (એફટીએ) આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ યુકેના વડા પ્રધાન કૅર સ્ટારમૅરે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતાં અને તેનો અમલ બન્ને દેશોની સંસદની......