• શનિવાર, 26 જુલાઈ, 2025

લોકસભામાં સોમવારથી અૉપરેશન સિંદૂર ઉપર ચર્ચા

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 25 : ચોમાસું સત્રમાં વિપક્ષી સભ્યોની નારેબાજી અને વિરોધ વચ્ચે નિચલા સદનની કાર્યવાહી શુક્રવારે પણ સ્થગિત કરવામાં આવી હતી. બાદમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સર્વપક્ષીય બેઠક બોલાવી.....