• શનિવાર, 26 જુલાઈ, 2025

એફટીએથી બ્રિટિશ કંપનીઓને આત્મનિર્ભર ભારતમાં સ્થાનિક કંપનીઓ જેવા લાભ મળશે

નવી દિલ્હી, તા. 25 (એજન્સીસ) : યુનાઈટેડ કિંગ્ડમ (યુકે) સાથે ભારતની મુક્ત વ્યાપાર સમજૂતી (એફટીએ)થી બ્રિટિશ કંપનીઓને ‘મેઈક ઈન ઈન્ડિયા’  પોલિસીમાં વિશેષ પ્રાધાન્ય આપશે જે હાલમાં માત્ર સ્થાનિક મેન્યુફેક્ચરીંગ.....