• શનિવાર, 26 જુલાઈ, 2025

બાળક સહિત મરઘી સાથે દુષ્કર્મ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : અંધેરી (પશ્ચિમ)ના ડી.એન. નગરમાં શ્વાન સાથે અકુદરતી કૃત્ય કરતા અહેમદ શાહની ધરપકડ કર્યા બાદ પ્રાણીઓ પણ માનસિક રીતે વિકૃત નરાધમોનો શિકાર બનતા હોવાનું સામે આવ્યું હતું. હવે બોરીવલી (પશ્ચિમ)માં એક શખસે પાડોશમાં રહેતા બાળક.....