• શનિવાર, 26 જુલાઈ, 2025

મલાડમાં કૉલેજ પાસે બેભાન થયેલી વિદ્યાર્થિનીનું મૃત્યુ

મુંબઈ, તા. 25 (પીટીઆઇ) : કાંદિવલી (પૂર્વ)ની નિર્મલા કૉલેજમાં ભણતી વિદ્યાર્થિનીનું શુક્રવારે કૉલેજ પરિસરની બહાર મૃત્યુ થયું હતું. મૃત્યુ શા કારણે થયું તેની જાણ હજી સુધી થઇ નથી. પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ.....