• શનિવાર, 26 જુલાઈ, 2025

મશીન આપવાના નામે વેપારી સાથે રૂા. 1.5 કરોડની છેતરપિંડી

મુંબઈ, તા. 25 (પીટીઆઇ) : ભિવંડીના વેપારી સાથે નવા મશીન આપવાના નામે 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ શાંતિનગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ......