• શનિવાર, 26 જુલાઈ, 2025

‘આમી ડાકિની’માં મુખ્ય ભૂમિકામાં કરણવીર બોહરાની ઍન્ટ્રી

ટીવીના જાણીતા કલાકાર કરણવીર બોહરાએ કૂબુલ હૈ, સૌભાગ્યવતી ભવઃ જેવી સિરિયલોમાં અભિનય કર્યો છે. તેણે વિરાજના પાત્રમાં એવો અભિનય કર્યો હતો કે લોકો હજુ આજે પણ તેને યાદ કરે છે. હવે કરણવીર નાના પરદે......