• શનિવાર, 26 જુલાઈ, 2025

દેશભરમાં થશે મતદારોનું વેરિફિકેશન

નવી દિલ્હી, તા. 25 : ચૂંટણી પંચ દ્વારા બિહારમાં કરવામાં આવતી વોટર વેરિફિકેશનની કામગીરી ઉપર  વિપક્ષ દ્વારા સંસદથી લઈને સડકો સુધી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારે વિરોધ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા શુક્રવારે એક.....