• શનિવાર, 26 જુલાઈ, 2025

માંચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લૅન્ડનું વર્ચસ્વઃ ટીમ ઈન્ડિયા ભીંસમાં

માંચેસ્ટર તા.25 : જો રૂટની દોઢી સદીની મદદથી ભારત સામેના ચોથા ટેસ્ટમાં ઇંગ્લેન્ડે દબદબો બનાવ્યો છે. રૂટે 38મી સદી અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારા બેટધરોની સૂચિમાં બીજા નંબર પર પહોંચી....