• શનિવાર, 26 જુલાઈ, 2025

‘ધુરંધર’ બાદ રણવીર સિંહ જોવા મળશે શ્રીલીલા અને બૉબી દેઓલ સાથે

બૉલીવૂડ અભિનેતા રણવીર સિંહ આગામી ફિલ્મ ધુરંધર માટે ચર્ચામાં છે. રણવીર પાસે આ એકશન થ્રિલર ફિલ્મ ઉપરાંત ડૉન-3 છે. આ ઉપરાંત દિનેશ વિજાનની પણ એક ફિલ્મ બાબતે વાતચીત....