• શનિવાર, 26 જુલાઈ, 2025

બે દિવસ મુંબઈ, થાણે, રાયગડમાં અૉરેન્જ ઍલર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 25 : ચોમાસાની આ સિઝનમાં જૂનથી લઈ અત્યાર સુધી પહેલી વખત સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો હોવાથી મુંબઈગરાઓને ગરમી અને બફારાથી રાહત મળી છે. ગુરુવારે સવારથી રાત સુધી લગભગ ત્રણેક ઈંચ.....