• શનિવાર, 26 જુલાઈ, 2025

ઉપરાષ્ટ્રપતિ પદે ગેહલોત, માથુરની ચર્ચા

નવી દિલ્હી, તા. 24 : જગદીપ ધનખડનાં રાજીનામા બાદ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભાજપે વિચારધારાને વરેલા કાર્યકરને ઉમેદવાર બનાવી શકે છે. કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત અને સિક્કીમના રાજ્યપાલ ઓમ.....