• શનિવાર, 26 જુલાઈ, 2025

ચૂંટણી પંચની ગરબડના પુરાવા છે : રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 24 : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બિહારમાં મતદારયાદી સુધારણાના વિરોધ વચ્ચે ચૂંટણી પંચ ઉપર કર્ણાટકમાં છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો. રાહુલે ગુરુવારે સંસદની બહાર જણાવ્યું હતું કે, મતદારયાદી સુધારણાનાં નામે કર્ણાટકમાં....